હરિયાણા ચૂંટણી: AAPની ચોથી યાદી જાહેર

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એકલા ચલોનો નિર્ણય કરનાર આમ આદમી પાર્ટીએ હવે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 21 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 61 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.