Home Tags List

Tag: list

અમદાવાદ આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મોત્સવના વિજેતાઓ ઘોષિત

અમદાવાદઃ અમદાવાદ આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મોત્સવની આ વર્ષે ત્રીજી આવૃત્તિ છે. કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે આ વખતનો મહોત્સવ સત્તાવાર યૂટ્યૂબ ચેનલ પર ઓનલાઈન યોજવામાં આવશે. તારીખ છેઃ 24 અને...

22 નવેમ્બરથી ‘કોવેક્સિન’ રસીને બ્રિટનમાં માન્યતા

નવી દિલ્હી/લંડનઃ બ્રિટન જવા માગતા ભારતીયો માટે ખુશખબર છે. બ્રિટિશ સરકારે કહ્યું છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્મિત ‘કોવેક્સિન’નો પણ આવતી 22 નવેમ્બરથી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીઓની યાદીમાં ઉમેરો કરવામાં...

ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિન-રસીને માન્યતા આપી; ભારતીય પ્રવાસીઓને રાહત

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને માન્યતા આપવાનો તેણે નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયને લીધે કોરોના-રસીકરણ માટે ભારત સરકારે...

બ્રિટને પાકિસ્તાનને ‘અત્યંત જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું

લંડનઃ મની લોન્ડરિંગ અને ત્રાસવાદી તત્ત્વોને નાણાંસહાય કરવાના આરોપના મામલે અનિચ્છનીય અને અત્યંત જોખમી દેશોની બ્રિટને તૈયાર કરેલી યાદીમાં એણે પાકિસ્તાનનો પણ ઉમેરો કર્યો છે. બ્રિટિશ સરકારના જણાવ્યા મુજબ,...

સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસની 142 ઉમેદવારોની યાદી જાહેર...

અમદાવાદઃ આ મહિનાના અંતમાં બે તબક્કામાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે અમદાવાદ સિવાય પાંચ નગરપાલિકાના વિવિધ વોર્ડો માટે 142 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી છે. આ યાદીમાં સુરત, વડોદરા,...

વિશ્વની ટોપ-500ની યાદીમાં ભારતની 11 કંપનીઓ સામેલ

મુંબઈઃ વિશ્વની 500 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં ભારતની ખાનગી ક્ષેત્રની 11 કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ભારત દસમા સ્થાન પર છે, એમ હુરુન ગ્લોબલ 500 રિપોર્ટથી મળી છે....

કયા દેશનો પાસપોર્ટ સૌથી વધારે દમદાર?

ન્યૂયોર્કઃ દર વર્ષે 'હેન્લે એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઈન્ડેક્સ' ઘોષિત કરવામાં આવે છે જેમાં એવા દેશોની યાદી હોય છે જેનો પાસપોર્ટ હોવો એ દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠાસમાન અને મોભાદાર વાત...