Home Tags Candidates

Tag: candidates

નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આવતી કાલે મતદાન

અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પછી આવતી કાલે-28 ફેબ્રુઆરીએ યોજાનારી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીપ્રચારના પડઘમ ગઈ કાલથી શાંત થયા છે, તમામ પાર્ટીઓએ મતદારોને...

સુરતમાં કોર્પો.ની ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોની માહિતીનું વિશ્લેષણ

સુરતઃ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીનાં પડઘમ આજે શાંત થશે ત્યારે ગુજરાત ઇલેક્શન વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સુરત નગર નિગમ ચૂંટણી-2021માં ચૂંટણી લડતા 484માંથી 452 ઉમેદવારોના ગુનાઇત, નાણાકીય અને...

રાજયસભા-ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવાર જીતે એવી શક્યતા

અમદાવાદઃ રાજ્યસભામાં સંસદસભ્ય અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન પછી રાજ્યસભામાં ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પહેલી માર્ચે રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાવાની...

છ-મનપાના ભાજપના ઉમેદવારોની તબક્કાવાર જાહેરાત કરાશેઃ પાટિલ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે છ મહાનગરપાલિકા માટેના ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે. ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટિલે આ ઉમેદવારોનાં નામ જાહેર કરવા બાબતે પત્રકાર પરિષદમાં કરી હતી....

સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસની 142 ઉમેદવારોની યાદી જાહેર...

અમદાવાદઃ આ મહિનાના અંતમાં બે તબક્કામાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે અમદાવાદ સિવાય પાંચ નગરપાલિકાના વિવિધ વોર્ડો માટે 142 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી છે. આ યાદીમાં સુરત, વડોદરા,...

ગુજરાત પેટા-ચૂંટણીઃ ભાજપના 7 ઉમેદવારોના નામ જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકોની આવતી ૩ નવેમ્બરે નિર્ધારિત પેટા-ચૂંટણીમાંથી સાત બેઠકો માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની આજે જાહેરાત કરી છે. આ ઉમેદવારો છેઃ પ્રદ્યુમન સિંહ જાડેજા (અબડાસા),...

ગુજરાત સહિત રાજ્યસભા માટે ભાજપે જાહેર કર્યા...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ખાલી થયેલી 55 સીટો પર યોજાનારી ચૂંટણી માટે 9 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપની પ્રથમ યાદીમાં મધ્ય પ્રદેશથી કોંગ્રેસ છોડીને આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા...

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ...

નવી દિલ્હીઃ દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. 13 ઉમેદવારોની જાહેરાત હજી...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 51 ઉમેદવારોની પહેલી...

મુંબઈ - મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની ઘોષણા કરવાનું મુહૂર્ત વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. એણે તેના 51 ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી છે. આ યાદી કોંગ્રેસ...

વલસાડઃ બે અપક્ષ ઉમેદવારનું અનોખું ગઠબંધન….

વલસાડઃ ચૂંટણીમાં પક્ષો અને ઉમેદવાર એકબીજાની સામે એડીચોટીનું જોર લગાડી દેતા હોય છે. સામેવાળા ઉમેદવારને હરાવવા અને નીચો પાડવા શક્ય એ તમામ કરી છૂટતા હોય છે.  એવા સમયે સામસામે...