પિતાની છત્રછાયા વિનાની દીકરીઓને મળી ભાવનગરમાં અનોખી હૂંફ |
તમારે ઘેર એક દીકરીનાં લગ્ન હોય ત્યારે મહિનાઓથી કેટલી ને કેવી કેવી તૈયારી કરવી પડે. એમાંય એકની એક પુત્રી હોય ત્યારે જાનના આગમન સમયે ગમે એવી તૈયારી પણ જાણે ઓછી પડે…
આવો અધધધ ઐતિહાસિક સમૂહલગ્નોત્સવ એક જ દિવસે રંગેચંગે પૂરો થાય ત્યારે એની નોંધ બધાએ લેવી જ પડે.
આ અવસરનો દેવાંશુ દેસાઈનો ખાસ અહેવાલ વાંચો, આજે પ્રગટ થયેલા ‘ચિત્રલેખા’ (3 ડિસેમ્બર – 2018)ના અંકમાં…