હોલીવૂડની અને મુંબઈની નટીઓ વચ્ચે શું તફાવત છે?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના માર્ચ, ૧૯૬૧ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

અમીન જીગર (સુરત)

સવાલઃ હોલીવૂડની અને મુંબઈની નટીઓ વચ્ચે શું તફાવત છે?

જવાબઃ હોલીવૂડની નટીઓ વારંવાર ધણી બદલે છે જ્યારે અહીંની નટીઓ પ્રેમીઓ બદલે છે. ડ્રેસ બદલાય પણ એડ્રેસ તો એક જ રહે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]