આગામી ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ’ના ગીતની જુઓ ઝલક…

સૌકોઈને જીત મેળવવી છે, પણ કેવી રીતે એ કોઈને ખબર નથી. આ મધ્યવર્તી વિચારની આસપાસ ફરતી એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ આવી રહી છેઃ ‘ચલ મન જીતવા જઈએ.’ આવતા શુક્રવારે (29 ડિસેમ્બરે) રિલીઝ થનારી આ ફિલ્મના એક ગીતની અહીં માણો ઝલક.

ફિલ્મના કલાકારો છેઃ રાજીવ મહેતા, ધર્મેન્દ્ર ગોહિલ, હેમેન ચૌહાણ તથા અબાલવૃદ્ધ સૌએ જેને વખાણ્યો છે એ તેનાલી રામ, એટલે કે ક્રિશ્ના ભારદ્વાજને એક સાવ નવી, રોમાંચક ભૂમિકામાં. ફિલ્મના લેખક-નિર્માતા-દિગ્દર્શક છેઃ દીપેશ શાહ જ્યારે આતિશ કાપડિયાનાં ગીતને સ્વરબદ્ધ કર્યું છે ઉત્તંક વોરાએ.

(જુઓ ફિલ્મના ગીતની ઝલક…)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]