હેમા માલિની અને રાખીની પહેલી ફિલ્મ કઈ?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૫ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

મહેશ એસ. કોઠીયા (અમદાવાદ)

સવાલઃ હેમા માલિની અને રાખીની પહેલી ફિલ્મ કઈ?

જવાબઃ 1968માં રજૂ થયેલી ‘સપનોં કા સૌદાગર’ હેમા માલિનીની પ્રથમ ફિલ્મ હતી. 1970માં રજૂ થયેલી ‘જીવન-મૃત્યુ’ રાખીની પ્રથમ ફિલ્મ હતી. 1971માં રજૂ થયેલી ‘લાલ પત્થર’ આ બંનેએ એક સાથે કરેલી પહેલી ફિલ્મ હતી.