જિઓ ફૂટબોલ ઓફરઃ 2200 રુપિયાની કેશબેક ઓફર

નવી દિલ્હીઃ રીલાયન્સ જિઓએ જિઓ ફૂટબોલ ઓફર લોન્ચ કરી છે. આ અંતર્ગત તમામ પ્રિપેડ જિઓ ગ્રાહકોને 2,200 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે જે પોતાના 4જી ડિવાઈઝને 198 અથવા 299 રૂપિયાના પ્રિપેડ પ્લાનથી રિચાર્જ કરી શકશે. કંપનીની વેબસાઈટ અનુસાર ડિવાઈઝના 198 અથવા 299 રૂપિયાના સફળ રિચાર્જ બાદ માય જિઓ એપ્લિકેશન પર 50 રૂપીયાના કુલ 44 વાઉચર આપવામાં આવશે જેને માય જિઓ એપ પર રિચાર્જ કરાવતી સમયે વાપરી શકાશે. આ ઓફર એ તમામ ડિવાઈઝ માટે ઉપ્લબ્ધ છે જે જિઓ નેટવર્ક પર 15 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી પ્રથમ વાર સક્રિય હશે.

શું છે શરતો?

4જી ડિવાઈઝ પહેલીવાર રીલાયન્સ જિઓ નેટવર્ક પર જ એક્ટીવેટ થયું હોય

ઓફર મોબાઈલ ડિવાઈઝના માત્ર ઈંડિયન વર્ઝન પર જ લાગુ થશે

15 ફેબ્રુઆરી થી 31 માર્ચ 2018 સુધી રિચાર્જ કરાવવાનું રહેશે

કોને મળશે લાભ?

જેણે જિઓ ફોન ખરીદ્યો છે

જે રીલાયન્સ જિઓ સર્વિસના એક્ટિવ સબસ્ક્રાઈબર છે

જે લોકોએ પ્રાઈમ મેમ્બરશિપ પ્લાન લીધો છે તેમને આ સ્કીમનો લાભ મળશે.

·         Sr

Brand

Offer Details

1

LYF

a. Rs.2200 cashback in form of 44 vouchers of Rs.50 each on recharge of Rs.198/ Rs.299
b. Vouchers can be redeemed on subsequent recharge of Rs.198/ Rs.299
c. Applicable for both existing and new Jio customers

2

Samsung

3

Xiaomi

4

Motorola

5

Micromax

6

Huawei

7

Nokia

8

10.or

9

Blackberry

10

Asus

11

Panasonic

12

LG

13

Intex

14

Alcatel

15

Comio

16

Jivi

17

Celkon

18

Swipe

19

Ziox

20

Zen

21

iVoomi

22

Centric

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]