નવા આઈફોનમાં ફિઝિકલ સિમ-કાર્ડ સ્લોટ નહીં હોય

મુંબઈઃ અમેરિકાની વિશ્વ સ્તરીય દિગ્ગજ ટેક્નોલોજી કંપની એપલ તેના યૂઝર્સ માટે કાયમ કંઈક નવીનતા લાવતી રહે છે. હવે કંપની ટૂંક સમયમાં જ નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ ફોનની વિશેષતા એ હશે કે તેમાં સિમ કાર્ડ માટેનો સ્લોટ નહીં હોય. તેમાં માત્ર eSIM કાર્ડ જ હશે.

એપલ કંપની તેનો આ નવો ફોન – iPhone 15 Pro સપ્ટેમ્બર, 2022માં લોન્ચ કરે એવી ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]