કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ૧૬ નવેમ્બર, ગુરુવારથી ભારત અને શ્રીલંકાની ટીમો ત્રણ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ટકરાશે. એ પૂર્વે બંને ટીમના ખેલાડીઓ ૧૪ નવેમ્બર, મંગળવારે મેદાન પર સઘન પ્રેક્ટિસ કરતા અને તાલીમ લેતા જોવા મળ્યા હતા.
ભારતીય ટીમના કોચની દેખરેખ હેઠળ કેપ્ટન વિરાટ કોહલી તથા અન્ય ખેલાડીઓ કરી રહ્યા છે નેટ પ્રેક્ટિસ
શ્રીલંકાના ક્રિકેટરો ઈડન ગાર્ડન્સ પર કરી રહ્યા છે હળવી કસરત તથા પ્રેક્ટિસ
શ્રીલંકાના ક્રિકેટરો ઈડન ગાર્ડન્સ પર કરી રહ્યા છે હળવી કસરત તથા પ્રેક્ટિસ