‘ગ્રેટ ખલી’ મળ્યો શિવરાજ સિંહ ચૌહાણને…

‘ધ ગ્રેટ ખલી’ના હુલામણા – રીંગ નામે જાણીતો ભૂતપૂર્વ કુસ્તીબાજ દલીપ સિંહ 11 ડિસેમ્બર, સોમવારે ભોપાલમાં મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને મળ્યો હતો તે વેળાની તસવીર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]