ગુવાહાટીમાં મહિલાઓની વર્લ્ડ યૂથ બોક્સિંગ ચેમ્પિયનશિપ…

 

AIBA યોજિત યૂવા મહિલાઓની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ હાલ ગુવાહાટી શહેરના નબીનચંદ્ર બોરડોલોઈ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ૨૦ નવેમ્બર, સોમવારે ૬૯ કિ.ગ્રા. વજન વર્ગમાં ભારતની આસ્થા પાહવા (લાલ ડ્રેસમાં)એ બલ્ગેરિયાની મેલીસ નેઝદેતોવાને પરાજય આપ્યો હતો અને ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એક અન્ય મેચમાં શશી ચોપરાએ ૫૭ કિ.ગ્રા. વર્ગમાં ઉઝબેકિસ્તાનની હરીફને પરાજય આપીને પ્રી-ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

આસ્થા પાહવા