Home Tags Boxing

Tag: Boxing

ભારતની મહિલા બોક્સરોનો ઝમકદાર દેખાવ…

સ્પેનના કેસ્ટેલોનમાં હાલ રમાતી 35મી બોક્ઝેમ ઈન્ટરનેશનલ બોક્સિંગ સ્પર્ધામાં ભારતની મહિલા બોક્સરોએ પ્રભાવિત દેખાવ કર્યો છે અને સ્પર્ધામાં મેડલ હાંસલ કરવાનું નિશ્ચિત બનાવ્યું છે. આ સ્પર્ધામાં ભારતે 14-સભ્યોનો સંઘ...

ખેડૂતોના સમર્થનમાં બોક્સર વિજેન્દ્ર સિંહ પણ જોડાયો

નવી દિલ્હીઃ હરિયાણાના ભિવાની-નિવાસી અને ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલવિજેતા બોક્સર વિજેન્દર સિંહે આજે દિલ્હીના સિંઘુ વિસ્તારમાં ખેડૂતોના આંદોલનની એક સભામાં હાજરી આપી હતી અને એવી ધમકી આપી હતી કે...

નિખાત ઝરીનનો પડકારઃ ‘મેરી કોમ સાથે ટ્રાયલમાં...

કોલકાતા - આવતા વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ માટે બોક્સિંગ પસંદગી અજમાયશોમાં પોતાની ટ્રાયલ માટે મહિલા બોક્સર નિખાત ઝરીન જોરદાર તૈયારી કરી રહી છે. આ ટ્રાયલ 27 ડિસેંબરે યોજાવાની...

મેરીકોમનો વિશ્વ મહિલા બોક્સિંગ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં...

ઉલાન-ઉડે (રશિયા) - 6 વખત વિશ્વ ચેમ્પિયન બનેલાં એમ.સી. મેરીકોમે આજે અહીં વિશ્વ મહિલા મુક્કાબાજી સ્પર્ધામાં આસાન જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 51 કિલોગ્રામ વર્ગમાં મેરીકોમે થાઈલેન્ડની જુતામસ...

મેરી કોમનો ગોલ્ડન પંચ; ઈન્ડોનેશિયાની સ્પર્ધામાં જીત્યો...

જકાર્તા - છ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલાં મેરી કોમે ઈન્ડોનેશિયાના લાબુઆન બાજો શહેરમાં આયોજિત 23મી પ્રેસિડન્ટ્સ કપ બોક્સિંગ સ્પર્ધામાં 51 કિ.ગ્રા. વજન વર્ગની ફાઈનલ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ...

મહિલા બોક્સિંગમાં મેરીકોમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠીવાર બની...

નવી દિલ્હી- ભારતની મહિલા બોક્સર મેરીકોમે ઇતિહાસ રચ્યો છે. મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિક્સર લગાવતા છઠ્ઠીવાર ખિતાબ પોતાના નામે કર્યો છે. દિલ્હીના કે.ડી.જાધવ હોલમાં 48 કિલોગ્રામ કેટેગરીના ફાઇનલમાં તેમણે...

માઈક ટાયસન પહેલી જ વાર મુંબઈમાં; સલમાનનો...

મુંબઈ - અમેરિકાના દંતકથા સમાન બોક્સર માઈક ટાયસન મુંબઈ આવ્યા છે. આજે વહેલી સવારે તેઓ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે એમને જોવા માટે બોક્સિંગની રમતના ચાહકો અને ટાયસનના...

જકાર્તા એશિયાડમાં અમિત પંઘલની ગોલ્ડન પંચલાઈન…

એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘલ એક સમયે ગરીબીને કારણે બોક્સિંગ ગ્લોવ્ઝ વગર જ પ્રેક્ટિસ કરતા હતા ભારતીય લશ્કરમાં જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે સેવા બજાવનાર 22 વર્ષના અમિત પંઘલે આર્મી...

CWG 2018: 10મા દિવસે ભારતના એથલીટોએ લગાવી...

ગોલ્ડ કોસ્ટ- કોમનવેલ્થ ગેમ્સમાં આજે 10મા દિવસે ભારતના ખેલાડીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. આજે ભારતને 6 ગોલ્ડ મેડલ સહિત કુલ 8 મેડલ મળ્યા છે. બોક્સિંગમાં મેરી કોમ અને ગૌરવ...

CWG2018: મેરી કોમે મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ...

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) - અહીં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે 10મા દિવસે મહિલાઓની બોક્સિંગની રમતમાં, 45-48 કિ.ગ્રા. વર્ગની ફાઈનલમાં ભારતનાં અનુભવી બોક્સર મેરી કોમે નોર્ધર્ન આયરલેન્ડની ક્રિસ્ટીના ઓ'હારાને હરાવીને...