લકમલની સ્વિંગ બોલિંગ સામે ટીમ ઈન્ડિયા બેકફુટ પર…

શ્રીલંકા વચ્ચે ૧૬ નવેમ્બર, ગુરુવારથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચમાં વરસાદના વિઘ્નવાળા પહેલા દિવસે માત્ર ૧૧.૫ ઓવર જ નાખી શકાઈ હતી જેમાં ભારતે માત્ર ૧૭ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. આઉટ થનાર બેટ્સમેનો છે – લોકેશ રાહુલ, શિખર ધવન અને કેપ્ટન વિરાટ કોહલી. આ ત્રણેય વિકેટ શ્રીલંકાના ફાસ્ટ બોલર સુરંગા લકમલે ઝડપી છે.

ચેતેશ્વર પૂજારા

કેપ્ટન વિરાટ કોહલી ઝીરો પર આઉટ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]