સામંથા રૂથ પ્રભુ અને વરુણ ધવનની સીરિઝ ‘સિટાડેલ’નું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. જેમાં બંનેનો એક્શન અવતાર જોવા મળ્યો છે. મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમમાં ‘સિટાડેલ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં સિરીઝના તમામ કલાકારોએ ગ્લેમરસ અંદાજમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં બ્લેક ગાઉનમાં સામંથાનો સિઝલિંગ લુક જોવા મળ્યો હતો.
(તમામ તસવીર: દીપક ધુરી)
