રૂપાલા પરિવારે કર્યો મતાધિકારનો ઉપયોગ

કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ સહપરિવાર અમરેલીના ઈશ્વરિયા ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી સહપરિવાર તસ્વીર પડાવીને રૂપાલાએ તેમના ટ્વીટરમાં શેર કરી હતી, અને સૌને મતદાન કરવા અપીલ કરી હતી.