પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ

 

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ સંસદ સભ્ય ડો. રમેશ પોખરીયાલ દ્વારા લખાયેલા એક પુસ્તકના વિમોચન સમારોહમાં હાજરી આપી હતી. આ પુસ્તકનું નામ યુગપુરુષ ભારત રત્ન અટલજી છે.