લાલ કિલ્લા ખાતે આઝાદીદિન ઉજવણી કાર્યક્રમનું ફૂલ ડ્રેસ રીહર્સલ…

ભારત દેશ આવતી 15 ઓગસ્ટે પોતાનો 74મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ઉજવણી કાર્યક્રમ પૂર્વે 13 ઓગસ્ટ, ગુરુવારે સશસ્ત્ર દળોની ત્રણેય પાંખના ટ્રાઈ-સર્વિસ બેન્ડ્સનું ફૂલ ડ્રેસ રીહર્સલ કરવામાં આવી રહ્યું છે. એ દરમિયાન રાષ્ટ્રીય તિરંગો પણ લહેરાવવામાં આવ્યો છે. કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં રાખીને ઉજવણીને સીમિત રાખવામાં આવી છે.

ફૂલ રીહર્સલમાં NCC કેડેટ્સ.