Home Tags COVID-19 pandemic

Tag: COVID-19 pandemic

એર ઈન્ડિયાના પાઈલટ્સની રજાઓ અચાનક રદ કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાએ આજે એક ઓર્ડર બહાર પાડીને તેના પાઈલટ્સને જણાવ્યું છે કે એમની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ પાઈલટ્સને...

કોરોનાને કારણે 4G, 5G મોબાઈલ-પીસીનું વેચાણ રેકોર્ડબ્રેક...

સેન ફ્રાન્સિસ્કોઃ કોરોના વાઈરસ જાગતિક રોગચાળાને કારણે ગયા વર્ષે દુનિયાભરમાં 4G, 5G ટેક્નોલોજીવાળા મોબાઈલ પીસીનું વેચાણ વધ્યું હતું. આવા એક કરોડથી વધારે મોબાઈલ પીસી વેચાયા હતા, જે આ સેક્ટરમાં...

સાઉદી અરેબિયામાં પ્રવેશ-પ્રતિબંધઃ ભારતસહિત 20 દેશોને અસર

રિયાધઃ સાઉદી અરેબિયાએ ભારત સહિત 20 દેશોમાંથી આવતા બિન-સાઉદી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશમાંથી જોકે રાજદૂતો, સાઉદી નાગરિકો, તબીબી વ્યાવસાયિકોને બાકાત રાખવામાં આવ્યા છે....

મોદીએ NCC કેડેટ્સને બિરદાવ્યાં…

NCC રેલીમાં, વડા પ્રધાન મોદી કેડેટ્સ દ્વારા એમને અપાતા 'ગાર્ડ ઓફ ઓનર'નું નિરીક્ષણ કરી રહ્યા છે

સગીર વયનાંઓ, ગર્ભવતી સ્ત્રીઓને કોરોના-રસી અપાશે નહીં

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે કોરોના વાઈરસથી બચવા માટેની કોવિશીલ્ડ રસી 18-વર્ષથી નીચેની વયનાં લોકોને, ગર્ભવતી સ્ત્રીઓ તેમજ જે લોકોને એલર્જીની તકલીફો હોય એમને આપવામાં...

કોવિડ-19 વિશે બિલ ગેટ્સની ગંભીર ચેતવણી

ન્યૂયોર્કઃ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા વિશે દુનિયાના દેશોને ફરીવાર ચેતવ્યા છે અને કહ્યું છે કે કોરોના વાઈરસ રોગચાળાનો સૌથી ખરાબ સમયગાળો તો હજી આવવાનો બાકી...

WHOના વડાએ પીએમ મોદીનો આભાર માન્યો

વોશિંગ્ટનઃ સમગ્ર દુનિયા હજી કોરોના વાઈરસ મહાબીમારી સામે ઝઝૂમી રહી છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ઘેબ્રિસસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો...

ટ્રમ્પને ફરી વોટ આપશો નહીં: મતદારોને ઓબામાની...

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એવો આક્ષેપ કર્યો છે કે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને માટે અને એમના ધનવાન મિત્રોને મદદરૂપ થવા માટે પ્રમુખપદની બીજી મુદત જીતવા માગે...

દિલ્હીમાં અક્ષરધામ મંદિર 13 ઓક્ટોબરથી ફરી ખુલ્લું...

નવી દિલ્હીઃ અત્રેનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર જાહેર જનતા માટે આવતી 13 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મૂકવામાં આવશે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા કેન્દ્ર સરકાર પ્રેરિત લોકડાઉન લાગુ કરાયા બાદ આ મંદિરને...

ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજોએ  શપથ લીધા

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આજે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નવનિયુક્ત શ્રીમતી વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઈ અને નિખિલ શ્રીધરન કેરિઅલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. કોરોનાની...