લોકપાલના સભ્યોએ પણ શપથ લીધાં…

લોકપાલ સંસ્થાના અધ્યક્ષ જસ્ટિસ પી.સી. ઘોષે 27 માર્ચ, બુધવારે નવી દિલ્હીમાં લોકપાલનાં સભ્યો તરીકે ન્યાયમૂર્તિઓ દિલીપ બાબાસાહેબ ભોસલે (ઉપરની તસવીરમાં), ડો. ઈન્દ્રજીત પ્રસાદ ગૌતમ, મહેન્દર સિંહ, અર્ચના રામસુંદરમ, દિનેશકુમાર જૈન, અજયકુમાર ત્રિપાઠી, અભિલાષા કુમારી, પ્રદીપકુમાર મોહંતીને હોદ્દાનાં શપથ લેવડાવ્યાં હતાં.