રાજકોટમાં ‘વિજયો’ત્સવ…

રાજકોટ– રાજકોટ પશ્ચિમથી ભારે બહુમતીથી ચૂંટણી જીતી ગયેલાં વિજય રુપાણીના શિરે ગુજરાતની સત્તાનો તાજ ફરી પહેરાવાયો છે ત્યારે રાજકોટના સમર્થકોમાં ઉત્સાહનું અદભૂત વાતાવરણ જોવા મળ્યું હતું. આનંદના હિલોળે ચડેલાં વિજયોત્સવ મનાવી રહેલાં ભાજપીઓની લાક્ષણિક તસવીરો….