ભાજપ દ્વારા સર્વાનુમતે વરાયેલા સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલ પરિવાર સાથે શુક્રવાર સાંજે નગરદેવી ભદ્રકાળી મંદિર અને જગન્નાથજી મંદિરે દર્શન કર્યા હતા. અને ગુજરાતમાં પાંચ વર્ષ વિકાસની યાત્રાને આગળ ધપાવે તેની પ્રાર્થના કરી આશિર્વાદ મેળવ્યા હતા.
CM અને ડેપ્યુટી CM જગન્નાથ મંદિરે
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]