સોમનાથના શરણે રાહુલ ગાંધી

સોમનાથઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધી પ્રથમ વાર ગુજરાત આવ્યાં હતાં જ્યાં સોમનાથમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી પૂજાઅર્ચના કરી હતી. રાહુલ ગાંધી સાથે ભરતસિંહ સોલંકી, અશોક ગહેલોત, સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયાં હતાં.