રાહુલ સોમનાથને નમ્યાં

સોમનાથઃ રાહુલ ગાંધી આજે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યાં છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને સોમનાથ પહોંચ્યા હતાં. અહીંયા રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.