31મી એશિયન સમિટનો પ્રારંભ

આજથી ફિલિપાઈન્સના મનિલામાં શરૂ થયેલી 31મી એશિયા સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. ફિલિપાઈન્સના પ્રેસિડેન્ટ રોડ્રિગો ડ્યુટીટ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેલકમ કર્યા હતા. તેમજ આજે સોમવારે એશિયન સમિટને ખુલ્લી મુકાઈ હતી.