સ્કોટલેન્ડમાં COP26 જાગતિક શિખર સંમેલનમાં વડા પ્રધાન મોદીનું સ્વાગત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, સોમવારે સ્કોટલેન્ડના પાટનગર ગ્લાસ્ગોમાં સ્કોટિશ એક્ઝિબિશન સેન્ટર ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા આયોજિત યૂએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ – COP26માં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંમેલન દરમિયાન પીએમ મોદી બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન અને યૂએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેસ સાથે વાતચીત કરી રહ્યા છે.

(તસવીર સૌજન્યઃ પ્રસાર ભારતી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]