સાયબર સ્પેસ ગ્લોબલ કોન્ફરન્સમાં PM

નવી દિલ્હીઃ સાયબર સ્પેસની 5મી ગ્લોબલ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. અહીં વડાપ્રધાન મોદીએ સાયબર સ્પેસ હેકાથોનમાં વિજેતા બનેલા લોકોને એવોર્ડ પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ડેમોક્રેટિક સોસિયાલિસ્ટના વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.