પીએમ મોદી રશિયા પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે રશિયા પહોંચી ગયા છે. 4 સપ્ટેંબર, બુધવારે વ્લાડિવોસ્ટોક એરપોર્ટ પર એમનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાર્ષિક દ્વિપક્ષીય શિખર મંત્રણા પણ કરવાના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]