ગુજરાત લિટરેચર ફેસ્ટિવલઃ શબ્દોના મહાકુંભની તસવીરી ઝલક

અમદાવાદઃ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ યોજાયો હતો. ભાષાના આ ઉત્સવને ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા હતા. વિવિધ-વિવિધ વિષયો પર યોજાયેલા વક્તવ્યોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આઠમા વરસમાં પહોંચેલો આ સાહિત્ય મહોત્સવ અનેક નોખાં આકર્ષણોને અનોખાં આયોજનોને લીધે આગવો બની રહ્યો.

આ મેળાવડાની એક તસવીરી ઝલક.

 

(તસવીરઃપ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]