જીવનું જોખમ છતાં કર્મનિષ્ઠા

જૂનાગઢઃ જિલ્લામાં વરસાદે માઝા મુકી છે. ત્યારે વરસી રહેલા ધોધમાર વરસાદમાં વીજપુરવઠો જાળવવા પીજીવીસીએલના કર્મચારીઓ પોતાની ફરજ નિભાવતા નજરે પડે છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આવા ટાણે વીજળીનું કામ કરતા સમયે જીવનું જોખમ હોવા છતા ભરવરસાદમાં પોતાની ચિંતા કર્યા વગર આ કર્મચારીઓ લોકોની સુવિધા માટે પોતાની ફરજ નિભાવતાં નજરે પડે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]