નૌકાદળના જવાનોએ ઉજવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…

સોમવાર, 21 જૂને 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત તથા સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ભારતીય નૌકાદળના અધિકારીઓ અને જવાનો પણ સામેલ થયા હતા. જુદે જુદે ઠેકાણે મધદરિયે યુદ્ધજહાજો પરના વિશાળ તૂતક પર યોગાસન તથા પ્રાણાયમ કરીને એમણે આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી.

આઈએનએસ ત્રિકંદ જહાજ પર (મુંબઈ સમુદ્રકાંઠા નજીક)…

આઈએનએસ શાર્દુલ જહાજ પર (ઈરાની અખાતમાંથી પાછા ફરતી વખતે)…

આઈએનએસ ઐરાવત જહાજ પર (વિયેટનામમાં)

(તસવીર સૌજન્યઃ ભારતીય નૌકાદળ, પીએનબી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]