ONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’

પૂર આવે ત્યારે કે સમુદ્રમાં ભરતી વખતે ઊંચા મોજાં ઉછળે ત્યારે ફસાયેલા લોકોને કેવી રીતે ઉગારવા તેની કામગીરીના રીહર્સલ તરીકે કેન્દ્રીય એજન્સી CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનોએ 11 જૂન, શુક્રવારે મુંબઈના દરિયામાં મલ્ટી-એજન્સી મોક ડ્રીલ (કવાયત) યોજી હતી.