નવવધુ પરીક્ષાના હોલમાં હાજર…

નવી પરણેલી એક યુવતી 9 માર્ચ, શુક્રવારે બિકાનેરની એક કોલેજમાં એની કોલેજ પરીક્ષા આપવા માટે હાજર થઈ હતી તે વેળાની તસવીર. તે યુવતી દુલ્હનના વેશમાં જ પરીક્ષા આપવા હાજર થતાં સૌનાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]