Home Tags Exams

Tag: exams

CBSE-બોર્ડ: ધોરણ-૧૦ની પરીક્ષા રદ, ધોરણ-૧૨ની સ્થગિત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઈ બોર્ડની આગામી પરીક્ષાઓના મામલે ચર્ચા કરવા માટે આજે બેઠક બોલાવી હતી અને તેને પગલે શિક્ષણ મંત્રાલયે 12મા ધોરણની પરીક્ષાને સ્થગિત કરી દીધી...

મહારાષ્ટ્રમાં SSC, HSC બોર્ડ પરીક્ષા મોકૂફ

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 10મા અને 12મા ધોરણ (એસએસસી અને એચએસસી)ની લેવામાં આવતી પરીક્ષાને મોકૂફ રાખી છે. સરકારના આ નિર્ણયથી માતા-પિતા/વાલીઓ...

9મા, 11મા ધોરણના બોર્ડ વિદ્યાર્થીઓને પરીક્ષા-વગર પ્રમોટ...

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઈરસ રોગચાળાની પરિસ્થિતિને કારણે 9મા અને 11મા ધોરણના તમામ રાજ્ય શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષા વગર આગળના વર્ગમાં પ્રમોટ કરી દીધા છે. સરકારના આ નિર્ણયની...

સ્થાનિક ચૂંટણી પછી 5-8 ધોરણની પરીક્ષા લેવાની...

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય માહોલ છે, ત્યારે રાજ્યમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે અને સક્રિય કેસોની સંખ્યા 2000ની આસપાસ જ છે. જેથી રાજ્યમાં સામાન્ય સ્થિતિ ઝડપથી...

CBSE-બોર્ડ પરીક્ષાઓ 4 મેથી; 15 જુલાઈએ પરિણામ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન (CBSE)ને સંલગ્ન શાળાઓમાં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 2021ની 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે. પરિણામ 15...

ભારત JEE, NEET રાષ્ટ્રીય પરીક્ષાઓ મોકૂફ રાખેઃ...

સ્ટોકહોમઃ પર્યાવરણ રક્ષણનાં જાગતિક હિમાયતી અને સ્વીડિશ કિશોરી ગ્રેટા થનબર્ગે ભારતમાં IIT અને મેડિકલ પ્રવેશ માટેની JEE અને NEET પરીક્ષાઓ હાલના કોરોના સંકટમાં યોજવાનું મોકૂફ રાખવાની ભારતમાં થઈ રહેલી...

યુનિવર્સિટીઓને અંતિમ વર્ષની પરીક્ષાઓ સપ્ટેમ્બર સુધીમાં યોજવા...

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGCએ) ગઈ કાલે સાંજે યુનિવર્સિટીઓ દ્વારા ટર્મિનલ સેમિસ્ટર (અથવા છેલ્લા વર્ષની પરીક્ષાઓ) યોજવા માટે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી હતી. ગઈ કાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે...

પરીક્ષામાં કૌશલ્ય બતાવવા માટે સજ્જ થઈ જાવ

પરીક્ષાની મોસમ નજીક આવે એટલે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ મારી પાસે માર્ગદર્શન લેવા આવે છે. આજના લેખમાં હું પરીક્ષાઓ સંબંધિત ચિંતા અને વ્યગ્રતાને દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા વિશેની મારી...

કોંગ્રેસ સત્તા પર આવશે તો સરકારી નોકરીઓ...

સીતાપુર (ઉત્તર પ્રદેશ) - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું છે કે એમની પાર્ટીએ નક્કી કર્યું છે કે જો તે લોકસભા ચૂંટણી જીતીને સત્તા પર આવશે તો સરકારી નોકરીઓની...

‘પરીક્ષા પે ચર્ચા 2.0’: તણાવ મુક્ત રહેવા...

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા 2.0 કાર્યક્રમ દ્વારા આ વર્ષે યોજાનારી બોર્ડ પરીક્ષા પહેલા દેશભરના વિદ્યાર્થીઓ શિક્ષકોને તણાવથી મુક્ત રહેવાની ટિપ્સ આપી હતી.પોતાનું ભાષણ શરુ...