અમદાવાદ મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમદાસજી સ્વામીજીએ આજે કર્ણાટકના બેંગાલુરુમાં શ્રી શ્રી રવિશંકરની મુલાકાત લીધી હતી, અને સંતોનું સંમેલન યોજાયું હતું, જેમાં લોકકલ્યાણ અર્થે અને વિશ્વ શાંતિ માટે વૈદિક સંસ્કૃતિએ જે રાહ ચિંધ્યો છે, તે માર્ગે આપણે સાથે મળીને રચનાત્મક કાર્યો કરીએ તો લાંબાગાળે ફળની પ્રાપ્તિ થશે.
બેંગાલુરુમાં સંતોનું મિલન
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]