અંબાણી પરિવારના મોભી એવા કોકીલા બહેને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજન સામગ્રી અર્પણ કરી મધ્યાન્હ આરતીનો લ્હાવો લીધો. તેઓને સોમનાથ મહાદેવનુ સ્મૃતિચિન્હ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સોમનાથ દર્શને અંબાણી પરિવારના મોભી…
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]