GalleryEvents સિક્કીમમાં ભેખડ ધસી પડી; ફસાયેલાં પર્યટકોને ઉગાર્યા June 18, 2023 711 ઉત્તર સિક્કીમમાં ભારે વરસાદને કારણે ધસી પડેલી ભેખડોને કારણે રસ્તાઓ પર અવરોધો ઊભા થઈ જતાં અનેક પર્યટકો ફસાઈ ગયાં હતાં. 18 જૂન, રવિવારે ભારતીય સેનાનાં જવાનોએ બચાવ કામગીરી હાથ ધરીને એ તમામને ઉગારી લીધાં હતાં.