Home Tags Rescue

Tag: Rescue

અમેરિકામાં 12-માળનું મકાન તૂટી પડ્યું: 1નું-મરણ, 9-ઘાયલ

સર્ફસાઈડઃ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના સર્ફસાઈડ શહેરમાં આજે વહેલી સવારે એક મકાન હોનારત થઈ છે. 12-માળના મકાન 'ચેમ્પ્લેન ટાવર્સ સાઉથ'નો મોટો ભાગ તૂટી પડ્યો છે. અગ્નિશામક દળ અને પોલીસ ટૂકડીઓ...

દિલ્હી પોલીસે ગુજરાતથી અપહરણ કરાયેલી તરુણીને બચાવી

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે અપહરણ કરવામાં આવેલી 16 વર્ષીય તરુણીને ગુજરાતથી સુરક્ષિત છોડાવી છે. પોલીસે દિલ્હીમાંથી અપહરણ કરવામાં આવેલી એક 16 વર્ષની યુવતીને ગુજરાતના વાપીમાંથી સુરક્ષિત બચાવી લીધી છે....

મધદરિયે જહાજ ડૂબ્યું, 146ને બચાવી લેવાયા

મુંબઈઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ગઈ કાલે મુંબઈના પશ્ચિમી કાંઠા નજીકથી પસાર થતાં મુંબઈનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. એને કારણે દક્ષિણ મુંબઈમાં કોલાબા પોઈન્ટથી ઉત્તર તરફ આશરે 48...

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષામાં ફસાયેલા 500-પર્યટકોને ઉગારવાની કામગીરી

શિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યના કુલુ જિલ્લાના ગિરિમથક મનાલી વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ છે. એને કારણે અટલ ટનલના દક્ષિણ છેડે અને સોલાંગ નાળા વચ્ચેના માર્ગ પર 500થી વધારે પર્યટકો ફસાઈ...

ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય બાળશોષણ કૌભાંડનો પર્દાફાશ; 46-બાળકોને બચાવાયાં

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની પોલીસે કહ્યું છે કે, એક આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન એબ્યુઝ (યૌન શોષણ) નેટવર્કની તપાસ પછી 46 બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને આ સંદર્ભમાં 14 જણની ધરપકડ કરવામાં આવી...

મુંબઈમાં સેક્સ કૌભાંડનો પર્દાફાશ; 3 અભિનેત્રીને બચાવી...

મુંબઈ - શહેરની પોલીસે ફરી એક વાર ત્રાટકીને હાઈ પ્રોફાઈલ સેક્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ અંધેરી ઉપનગરમાં એક થ્રી-સ્ટાર હોટેલમાં ચલાવવામાં આવતું હતું. પોલીસે આ દરોડામાં એક મહિલાને...

વરસાદનું વિકરાળ સ્વરુપ, મહાલક્ષ્મી એક્સપ્રેસમાં 700 લોકો...

મુંબઈઃ મુંબઈમાં અત્યારે વરસાદે પોતાનું જોર બતાવ્યું છે. દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈના અનેક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો મુંબઈ-કોલ્હાપુરની વચ્ચે દોડતી મહાલક્ષ્મી...

સૂરત ફરી ‘તક્ષશિલા’થી બચ્યું, ‘જ્ઞાનગંગા’માં 150 બાળકો...

સૂરતઃ સૂરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યાં હતાં. આ ઘટનાના ઘા હજી તો રુઝાણાં નથી ત્યાં તો સૂરતમાં ફરીથી આગની એવી ઘટના સામે...