Home Tags Tourists

Tag: tourists

જમ્મુ અને કાશ્મીરમાં સીઝનનો પહેલો સ્નો-ફોલ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં મોસમનો પહેલો સ્નોફોલ (બરફ-વર્ષા) થતાં પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં જુસ્સો આવ્યો છે. કાશ્મીરની ખીણના પ્રસિદ્ધ સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, અહરબલ સ્નોની સફેદ ચાદરથી ઢંકાઈ...

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ 28-31 ઓક્ટોબરે ખુલ્લું રહેશે

ગાંધીનગરઃ કેવડિયા ખાતે સરદાર પટેલનું સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તથા અન્ય પર્યટન સ્થળો 28-31 ઓક્ટોબરના દિવસો દરમિયાન ખુલ્લા રાખવામાં આવશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરે આજે આ ખુલાસો...

બ્રિટિશ નાગરિકોએ ભારતમાં 10-દિવસ ક્વોરોન્ટીન રહેવું પડશે

નવી દિલ્હીઃ ભારતીયો માટે નવી બ્રિટિશ ટ્રાવેલના નિયમો ચોથી ઓક્ટોબરથી લાગુ થશે. સામે પક્ષે ભારતે બ્રિટનની સામે વળતી કાર્યવાહીમાં કોરોના પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. હવે બંને દેશો રસી...

સાયન્સ સિટીમાં ચોથી ઓક્ટોથી સોમવારે સાપ્તાહિક રજા...

અમદાવાદઃ રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ ગુજરાત સાયન્સ સિટી રાજ્યમાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે બહોળા પ્રમાણમાં વિજ્ઞાન શિક્ષણ, વિજ્ઞાન પ્રસાર અને વિજ્ઞાન ટુરિઝમના સ્થળ તરીકે...

SBIએ દાલ સરોવરમાં ‘ફ્લોટિંગ ATM’ શરૂ કર્યું

શ્રીનગરઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્થાનિક લોકો અને પર્યટકોની સુવિધા માટે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવરમાં એક ફ્લોટિંગ ATM શરૂ કર્યેં હતું. આ ફ્લોટિંગ ATMનું ઉદઘાટન 16 ઓગસ્ટે બેન્કના ચેરમેન...

‘આપણે આમંત્રણ આપીશું તો કોરોનાની ત્રીજી-લહેર આવશે’

નવી દિલ્હીઃ મોઢા પર માસ્ક પહેર્યા વગર હિલ સ્ટેશનનો પર અને બજારોમાં ટોળે વળતાં લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાવચેતી રાખવાની ખાસ વિનંતી કરી છે અને કહ્યું છે કે...

વાઇરલ વિડિયો પછી કેમ્પ્ટી ફોલમાં નિયમો સખત...

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર જેવી ઓછી થઈ, તેવી જ લોકો મજા માણવા પહાડોમાં જતા રહ્યા હતા. ઉત્તરાખંડ સરકારે ગુરુવારે મસૂરીમાં ‘કેમ્પ્ટી ફોલ્સ’ની યાત્રા કરવા માટે પર્યટકોની સંખ્યા પર...

ભારતીય-પર્યટકો માટે માલદીવ 15-જુલાઈથી ફરી ખુલ્લું મૂકાશે

માલેઃ ટાપુરાષ્ટ્ર માલદીવની સરકારે જાહેરાત કરી છે કે તે આવતી 15 જુલાઈથી પોતાની સરહદોને દક્ષિણ એશિયાના દેશોના લોકોના પ્રવેશ માટે ખુલ્લી મૂકશે. આમાં ભારતનો પણ સમાવેશ કરાયો છે. આ...

ડાંગમાં અકસ્માતો ઘટાડવા સેલ્ફી લેવા પર કાર્યવાહી...

અમદાવાદઃ રાજ્યના ડાંગ જિલ્લામાં સેલ્ફી લેવાને કારણે દુર્ઘટનાઓ પર લગામ તાણવા માટે સેલ્ફી ક્લિક કરવી એ ગુનો બનાવી દેવામાં આવ્યો છે, અધિકારીઓએ આ માહિતી આપી હતી. દક્ષિણ ગુજરાતમાં ડાંગ...

દેશમાં પહેલું ઈ-શહેર ગુજરાતમાં: માત્ર ઇલેક્ટ્રિક-વાહનોને મંજૂરી

અમદાવાદઃ રાજ્યના કેવડિયા વિસ્તારમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રૂપે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ માટે જ નહીં, પણ દેશના આવા પહેલા શહેરના રૂપમાં ઓળખાશે કે જ્યાં માત્ર ઇલેક્ટ્રિક...