કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો હાલમાં સહપરિવાર ભારત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે નવી દિલ્હી ખાતે તેમનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં હતાં. આ પહેલાં જસ્ટિન ટ્રૂડોએ પરિવાર સહિત રાજઘાટ જઈ ગાંધીજીની સમાધી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કનેડાના પીએમને ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરાયા હતાં.
કેનેડાના પીએમનું ભવ્ય સ્વાગત…
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]