1986 બેચના IAS ઓફિસરોનું સન્માન

ias ofiicersગાંધીનગર- 1986ની બેચના ગુજરાત કેડરના સાત આઈએએસ ઓફિસરોના બહુમાનનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાઇ ગયો. આ ઓફિસરોનો હાલમાં અધિક મુખ્ય સચીવપદે બઢતી આપવામાં આવી છે.. આ વરિષ્ઠ અધિકારીઓના સન્માનમાં ડીનર આજિત કરવામાં આવ્યું હતું. જેમાં તેમની સતત સારી કામગીરી, નૈતિક પ્રણાલિઓ અને તેમના માર્ગદર્શનને કારણે જાહેર વહીવટમાં ઉચ્ચ કામગીરીની નોંધ લેવાઇ હતી. આ સમારોહમાં સંજયપ્રસાદ, આઈ પી ગૌતમ-નિવૃત્ત, પી ડી વાઘેલા, રાજીવ ગુપ્તા, વિપુલ મિત્રા, પંકજ કુમાર અને સંગીતાસિંઘ હાજર રહ્યાં હતાં.