સાયન્સના ટોપર્સનું સન્માન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ 72.99 ટકા આવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના સાયન્સના વિદ્યાર્થીઓ કે જેઓએ ટોપર્સ રહ્યા છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે તમામ લોકોને ઉજ્વળ ભવિષ્ય માટેે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. Chitralekha.com તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)