હિમાચલના CM ઉપરાષ્ટ્રપતિને મળ્યા

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી.