હાર્દિક પટેલ, કિંજલ બન્યાં પતિ-પત્ની…

ગુજરાતમાં પાટીદાર સમાજ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત માટે લડત ચલાવી રહેલા યુવા નેતા હાર્દિક પટેલ એમની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે 27 જાન્યુઆરી, રવિવારે સુરેન્દ્રનગર જિલ્લાના દિગસર ગામમાં લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. લગ્નપ્રસંગ એક મંદિરમાં સાદાઈથી યોજવામાં આવ્યો હતો.