Home Tags Leader

Tag: leader

TMCના 21-વિધાનસભ્યો મારા સંપર્કમાં છેઃ મિથુન ચક્રવર્તી

કોલકાતાઃ બોલીવુડ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના 21 વિધાનસભ્યો ભાજપમાં જોડાવા માટે પોતાના સંપર્કમાં છે....

લિઝ ટ્રસ બન્યાં બ્રિટનનાં-નવા વડાંપ્રધાન; સુનકનો પરાજય

લંડનઃ બ્રિટનમાં રૂઢિચુસ્ત પાર્ટી (કન્ઝર્વેટિવ પાર્ટી)નું નેતાપદ અને દેશનાં વડા પ્રધાનનો હોદ્દો હાંસલ કરવામાં સંસદસભ્ય લિઝ ટ્રસ બાજી મારી ગયાં છે. આ ભૂતપૂર્વ વિદેશ પ્રધાને આ પદ માટેની રેસમાં...

મહિલાઓ માટેનાં કામોને વેગ આપવાની જરૂરઃ RSS

નાગપુરઃ સંઘપ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે મહિલાઓ માટે કરવામાં આવી રહેલાં કામોને વધુ ઝડપથી પૂરાં કરવા જોઈએ. દેશમાં અડધી વસતિ -50 ટકા મહિલાઓની છે. બધા લોકો કહે છે...

અમેરિકાએ ડ્રોન-હુમલામાં અલ-કાયદાના અલ-ઝવાહિરીને ખતમ કર્યો

વોશિંગ્ટનઃ ઈજિપ્તમાં જન્મેલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદાના વડા ઐમન અલ-ઝવાહિરીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કરેલા એક ડ્રોન હુમલામાં ખતમ કર્યો છે. પત્રકારોને સંક્ષિપ્તમાં જાણકારી આપતાં અમેરિકાના અધિકારીઓએ કહ્યું હતું કે...

10 ઓગસ્ટ સુધી નુપૂર શર્માની ધરપકડની મનાઈ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલાં નેતા નુપૂર શર્માને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ મોકલી છે અને એવો આદેશ આપ્યો છે કે...

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ માર્ગારેટ અલ્વા વિપક્ષી ઉમેદવાર

નવી દિલ્હીઃ પીઢ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માર્ગારેટ અલ્વાને દેશના ઉપરાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણી માટે વિરોધપક્ષના ઉમેદવાર તરીકે આજે ઘોષિત કરવામાં આવ્યાં છે. અલ્વાએ ટ્વિટરના માધ્યમથી પોતાની...

નુપૂર શર્મા કેસઃ સુપ્રીમ કોર્ટ સામે નારાજગી

નવી દિલ્હીઃ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કરેલા અનુમાનની ભૂતપૂર્વ ન્યાયાધીશો, સરકારી અમલદારો અને સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારીઓના એક જૂથે નારાજગી વ્યક્ત કરી છે....

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરપદે ભાજપના રાહુલ નાર્વેકર ચૂંટાયા

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાહુલ નાર્વેકર આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે. એકનાથ શિંદેના વડપણ હેઠળ રાજ્યમાં નવી સરકારની રચના કરાયા બાદ વિધાનસભાના વિશેષ સત્રનો આજથી...

મોદી, અમિત શાહને ધમકી આપનારની ધરપકડ

હૈદરાબાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું માથું વાઢી નાખવાની ધમકી આપવા બદલ હૈદરાબાદ શહેરના મોઘલપુરા પોલીસ સ્ટેશને શહેરના એક નાના રાજકીય પક્ષના નેતાની ધરપકડ...