કેનેડામાં નાયગ્રા ધોધ થીજી ગયો…

કેનેડાના દક્ષિણ ઓન્ટારિયોમાં હાલ સખત ઠંડી પડે છે. પ્રસિદ્ધ એવા નાયગ્રા ધોધનો કેનેડા તરફનો ભાગ કાતિલ ઠંડી અને હિમવર્ષાને કારણે ગઈ 21-22 જાન્યુઆરીએ થીજી ગયો હતો. ઓન્ટારિયોમાં પડતો નાયગ્રા ધોધ આજકાલ આખો સફેદ રંગનો દેખાય છે. એનું પાણી થીજીને બરફ થઈ ગયું છે. આને કારણે આ ધોધ સહેલાણીઓમાં ભારે આકર્ષણરૂપ બન્યો છે. લોકોને ફોટા પાડવાની મજા પડી ગઈ છે. સામાન્ય રીતે આ ધોધમાંથી પાણી ધસમસતું પડતું હોય છે, પણ છેલ્લા ભારે ઠંડીને કારણે પાણી થીજીને બરફ થઈ ગયું હતું.


જુઓ તો... ઘૂવડ પક્ષી પણ આખું બરફથી છવાઈ ગયું છે


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]