GalleryNews & Event રાજ્યપાલ ઓપી કોહલીએ કર્યું મતદાન December 14, 2017 Share on Facebook Tweet on Twitter ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ સવારે 11 વાગ્યે ગાંધીનગરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.