ફરહાનના હસ્તે ‘વેસ્પા RED’નું અનાવરણ…

બોલીવૂડ ફરહાન અખ્તરે ૩ ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં પિઆજિઓ ઈન્ડિયા કંપનીનું નવું સ્પેશિયલ એડિશન સ્કૂટર લોન્ચ કર્યું હતું, જેને વેસ્પા RED નામ આપવામાં આવ્યું છે. આ સ્કૂટરની કિંમત છે, રૂ. ૮૭,૦૦૦. પિઆજિઓ કંપનીએ દુનિયાભરમાં એઈડ્સ રોગ વિશે જનજાગૃતિ ફેલાવતી કંપની RED સાથેના સહયોગમાં આ સ્કૂટર બહાર પાડ્યું છે.