કેફે કોફી ડેનાં સ્થાપક સિદ્ધાર્થને અંતિમ વિદાય…

સોમવાર, 29 ઓગસ્ટથી ગૂમ થઈ ગયેલા કેફે કોફી ડે ચેનની આઉટલેટ્સના સ્થાપક-માલિક વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ બુધવાર, 31 ઓગસ્ટે મેંગલુરુમાં નેત્રાવતી નદીના કાંઠા પરથી મળી આવ્યો હતો. બાદમાં ચિકમંગલુરમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનો તથા સગાસંબંધીઓએ એમને અશ્રુભીની વિદાય આપી હતી.