ગુરુપૂર્ણિમા-ગ્રહણ-વ્રતના સમન્વયે મંદિરોમાં ભક્તો ઉમટ્યાં….

અમદાવાદ-અષાઢ સુદ પૂનમ ને ગુરુ પૂર્ણિમા સાથે વ્રત અને ચંદ્ર ગ્રહણ પૂર્વે આજે વહેલી સવારથી જ તમામ મંદિરો ધર્મસ્થાનોએ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ હતું. પ્રસ્તુત તસવીર ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાન જગન્નાથના દર્શને આવેલા દર્શનાર્થીઓની છે. સાથે  મંદિરના આ જ પ્રાંગણમાં મોટી સંખ્યામાં વ્રત કરતી કન્યાઓ પૂજા કરી રહી છે.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ